સુરત શહેર અડાજણ ATM માંથી 24 લાખ ની ચોરી કરનાર ગાર્ડ પોતે જ ચોર

સુરત, સુરતમાં SBI બેંકના ATMમાંથી તસ્કરે 24 લાખ રૂપિયાની ચોરી કરનાર ગાર્ડની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. મહત્વનું છે કે બેંકના એટીએમ તોડ્યા વગર તેમાંથી રૂપિયા કાઢવા શક્ય નથી, જો કે, કોઈ વ્યક્તિ પાસે SBI પિન નંબર હોય તો તે શક્ય છે. આ ઘટનામાં એ જ વાત સામે આવી છે. સુરત શહેર અડાજણ ચાર રસ્તા પાસે ટાઈટેનિયમ સ્કેવર બિલ્ડીંગમાં આવેલી SBI બેંકનું ATM મશીન આવ્યું છે. , પરંતુ તેમાં ચોરી નો બનાવ રાત્રે કરવામાં આવ્યો હતો. દરમિયાન ગત મંગળવારે સવારે બેંકના મેનેજરને જાણ થઈ કે એટીએમમાંથી રૂપિયા … Continue reading સુરત શહેર અડાજણ ATM માંથી 24 લાખ ની ચોરી કરનાર ગાર્ડ પોતે જ ચોર